KALANESHWAR MANDIR - MAHASHIVRATRI
Read more...
Shree Kutchhi Bhanushali Seva Samaj Trust, Mumbai
organizes
Career Guidance Seminar
Date: 25th & 27th December 2009 ▪ Time: 9 am onwards
Venue: Brahman Samaj Wadi, Joshi Lane, Ghatkopar (East), Mumbai
Highlights of the seminar
Aptitude test will be conducted at the venue
Counselors will suggest/recommend career paths based on the aptitude test results of the candidate
Counselors will also provide authentic and complete information about numerous courses available after X and XII
Parents are requested to accompany their children so that they can understand the potential of their children and help them in deciding the right career path
Students, and their parents, will also get an opportunity to meet, and interact with, successful professionals of our community
For more information and registration please contact :
Shankarbhai Mav 98692 34017
Mohanbhai Bhadra 98210 67823
Manjibhai Katarman 98213 53010
Vasantbhai Mange 98202 87251
Hemantbhai Mange 93222 43155
લાખ્ખો મોબાઈલ ગ્રાહકોના મોબાઈલ ફોન આઈએમઈઆઈ કહેવાતો આગવો ઓળખ નંબર ન ધરાવતા હોવાથી તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. આતંકવાદીઓ આવા ફોનનો દુરુપયોગ કરી પકડાતા ન હોવાથી સરકારે સલામતીના કારણોસર આ વિશિષ્ટ ઓળખ નંબર ન ધરાવતા હોય તેવા ફોનને મોબાઈલ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અનેક વિનંતિઓ છતાં સરકારે પ્રતિબંધની મુદ્દત લંબાવવાનો ઈનકાર કર્યો હતો. પ્રતિબંધથી ૨.૧ કરોડ ફોન ઠપ થઈ જવા ધારણા છે. તેથી મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડશે.
આઈએમઈઆઈ અથવા યુનિક આઈડેન્ટિટી નંબર કહેવાતા આવા નંબર ન ધરાવતા હોય તેવા બધા જ ફોનની સેવાઓ બંધ કરી દીધી હોવાનું એરટેલ અને વોડાફોન સહિતના મોબાઈલ ઓપરેટરોના પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે કોઈ પણ કંપનીએ ચોક્કસ કેટલા મોબાઈલની સેવાઓ સ્થગિત કરી છે તેનો આંકડો આપ્યો ન હતો. પરંતુ એક અંદાજ મુજબ આ આંકડો કરોડોમાં હશે.
૧૫ આંકડાનો આઈએમઈઆઈ (ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી) નંબર ન ધરાવતા હોય તેવા ઓછામાં ઓછા ૨.૧ કરોડ ફોન ચલણમાં હોવાનો નિષ્ણાતોનો અંદાજ છે. અને તેની સેવાઓ બંધ થઈ જતાં મોબાઈલ ઉદ્યોગને ૧૦૦ કરોડનો ફટકો પડશે. આ નંબર હોય તે ફોનને ટ્રેક કરીને તેનું લોકેશન જાણી શકાય છે. આ નંબર વિનાના ફોનનું કોઈ જ પગેરુંં પકડી શકાતું નથી. સલામતીના કારણોસર ત્રાસવાદીઓ આવા ફોનનો દુરુપયોગ ન કરી શકે તે માટે સરકારે આવા ફોનના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ મનાઈનો અમલ ચાલુ કરવાની મુદ્દત લંબાવવા માટે જીએસએમ મોબાઈલ ઓપરેટરોની લોબી 'સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા'એ સરકારને વારંવાર ખૂબ વિનંતીઓ કરી હોવા છતાં સરકારે મુદ્દત લંબાવવાની ના પાડી દીધી હતી. તેથી નાછૂટકે બધી મોબાઈલ સેવા આપનાર કંપનીઓએ એવા ફોનની સેવાઓ ૧ ડિસેમ્બરથી બંધ કરવી પડી છે. મોબાઈલ ઓપરેટરો કહે છે કે આઈએમઈઆઈ નંબર વિનાન બધા જ ફોન ઠપ થઈ ગયા છે, પરંતુ કુલ કેટલા ફોનની સેવાઓ બંધ કરી છે તેનો આંકડો કોઈપણ કંપનીએ આપ્યો નહોતો.
નંબર ચકાસવા શું કરવું?
પોતાનો જીએસએમ મોબાઇલ હેન્ડસેટ જેન્યુઇન છે કે કેમ તે જાણવા માટે ફોનધારકે તેના મોબાઇલ ફોનમાં *#06# ટાઇપ કરવાનું હોય છે. આટલું ટાઇપ કર્યા પછી મોબાઇલના સ્ક્રીન પર ૧૫ આંકડાનો IMEI નંબર જોઇ શકાય છે. આ IMEI નંબર જેન્યુઇન છે કે નહીં તે ચકાસવા ફોનધારક તેના મોબાઇલના સ્ક્રીન પર IMEI ટાઇપ કરી સ્પેસ છોડી ૧૫ આંકડાનો નંબર ટાઇપ કરી ૫૭૮૮૬ નંબર પર એસએમએસ પણ મોકલી શકે છે.
એસએમએસ મોકલ્યા બાદ ફોનધારકને મૂળ જેના માટે IMEI નંબર ફાળવવામાં આવ્યો હોય તે હેન્ડસેટની બ્રાન્ડનું નામ અને મોડેલ નંબર જણાવતો અને નંબર માન્ય છે કે ગેરમાન્ય તેની જાણ કરતો રિપ્લાય (વળતો એસએમએસ) મળે છે.
Powered By : Sandesh

FROM :
DEEPAK GOPALJI DAMA & FAMILY.
Chief Minister of Gujarat Shri Narendrabhai Modi had recently launched a water conservation movement. 51 major check-dams would be constructed through public participation in the dry and barren land of Kutcha-desert. Chief Minister gave a call to replicate the success-saga of Israel for Kutcha.
Convener of water-management committee for Saurashtra and Kutcha regions, Shri Anantbhai Dave has sought approval from State Government to construct 694 small check-dams. Under Sardar Patel Sahbhagi Jal sanchay Yojana 149 big size check-dams are to be constructed on 29 rivers of the district. State Government has earmarked Rs 138.79 crores for the project. Out of that, Chief Minister Kick started the project of 51 big-sized check-dams for 8 Talukas of Kutcha district today. Construction work is likely to be completed between June to Dec-2009, and it will benefit 11500 hectares of land.
From his residence, Chief Minister interacted with the villagers of five villages, villages are -Kera-Bhuj, Moti Rayan- Mandavi, Nundhatad- Abdasa, Chandroda-Anjar, and Chobari- Bhachau had had the privilege to share the glory. He also appealed to de-silt existing check dams' of district, which needs de-silting .It will also augment water storage capacity of check-dams. The de-silted soil can be spread in to farms, as it is highly fertile in quality. He added, “Water is not produced in factories, water is a Prasad from god. We must use it in a judicious and economic manner.”
Mekan-Dada, a renowned saint of Kutcha had predicted that Kutcha would become Kashmir of our state. Water of Narmada, Sindhu and Saraswati would flow from the land of Kutcha. Chief Minister reminded about the dream of Mekan-Dada.
Panchayat Minister Shri Narottambhai Patel outlined the theme of water conservation movement.
Shri Anantbhai Dave, Minister of State Shri Vasanbhai Aahir, M.P.Shri Pushpadan Gadhvi, and MLAs had also taken part from different villages.
Secretary of Water Resource Department Shri N.B.Desai, Principal Secretary –Panchayat Shri Varesh Sinha, and Rural development Commissioner Shri Vipul Mitra remained present during Tele- Conference.
ખાસ નોંધ : આ મહિનાની રાબેતા મુજબની જનરલ મીટીંગ તા. ૦૧/૦૨/૨૦૦૯ રવિવારના દિવસે રદ્દ કરવામાં આવેલ છે.
શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા ૩૩મો વાર્ષિક મહોત્સવ વિરાટ માનવ રેલી એવમ ભવ્ય સંતવાણી તા. ૨૫/૦૧/૨૦૦૯ રવિવારના હોમગાર્ડ, ઘાટકોપર (વેસ્ટ) મધે આયોજીત કરેલ છે. બપોરે ૩.૦૦ કલાકે શહીદોને સલામી માટે વિશાળ માનવ રેલી ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ થી હોમગાર્ડ જશે.
શ્રી નુંધાતડ મંડળે આ રેલી માટે ઘાટકોપર પાઈપ લેન, ઘાટકોપર-વેસ્ટ મધે એક સ્ટોલ (સ્ટેજ/સ્ટેન્ડ) ની સંપુર્ણ જવાબદારી સ્વીકારેલ છે.
માટે દરેક ગામવાશીઓને ખાસ વિનંતી કે બપોરે ૨.૩૦ કલાકે આપણા મંડળના સ્ટોલ આગળ સમયસર પધારીને ગામની જવાબદારી સંભાળીને સેવાનો અવશ્ય લાભ લે.
લી. શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતી મિત્ર મંડળ કારોબારી કમીટી
શ્રી નુંધાતડ ગામ મધે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ તા.૨૫/૦૪/૨૦૦૯ થી તા. ૨૭/૦૪/૨૦૦૯ ના હોવાથી દરેક વ્યક્તિઓને વિનંતી કે રેલ્વેની ટિકિટ (૩ મહિના આગળ) તા. ૨૩/૦૧/૨૦૦૯ ના દિવસે પોતાના હિસાબે કઢાવવા વિનંતી....
કારોબારી કમીટી અને વડીલોની સમીતી


