જાપાની સંશોધનકર્તાઓએ એક એવી પદ્ધતિ વિકસાવી છે, જે કોઇ વ્યકિતના મગજમાં ચાલતી વાતો અને સપનાઓને કમ્પ્યૂટર સ્ક્રીન પર પ્રદર્શિત કરી શકે છે. એટીઆર કમ્પ્યૂટેશનલ ન્યૂરોસાયન્સ લેબોરેટરીના સંશોધનકર્તાઓએ આ પદ્ધતિની માહિતી આપી છે.
અમેરિકન મેગેઝિન ‘ન્યૂરોન’માં પ્રકાશિત માહિતી અનુસાર, આ પદ્ધતિમાં માનવ મગજનાં ચિત્રોને સીધા પ્રદર્શિત કરવામાં તેમણે સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તેમનું માનવું છે કે, આ પદ્ધતિનો સપના અને લોકોના મગજમાં છુપાયેલી બાબતોને પ્રદર્શિત કરવામાં પણ પ્રયોગ કરી શકાય છે. દુનિયામાં આ પહેલી વખત શકય બન્યું છે કે જયારે મનુષ્યના મગજમાં ચાલી રહેલી વાતોને સીધે- સીધા જોઇ શકાય
POWERED BY : DIVYA BHASKAR
0 Response to "મગજમાં ચાલતી વાતોને કમ્પ્યૂટર સ્ક્રીન પર દર્શાવતી પદ્ધતિ શોધાઈ"