બાળક તો નિર્દોષ હોય છે. તમે જેવું કરો તેવું જ એ કરે. તમે સારું અને સ્વસ્થ ખાશો તો તમને તેમ કરતાં જોઇ તે પણ એવું જ ખાશે.
કુટુંબમાં બધાને માટે જે બન્યું હોય તે જ તેને ખાવાની ટેવ પાડો. લાડમાં તેને માટે જુદું બનાવીને ખવડાવવાનો આગ્રહ ના રાખો.
તે જયારે જમવા કે નાસ્તો કરવા બેસે ત્યારે ટીવી બંધ જ રાખવું હિતાવહ છે.
તેની સાથે ‘હેલ્ધી ફૂડ’ના લાભ વિશે ચર્ચા કરતાં રહો

0 Response to "તમારું બાળક બરાબર જમે છે?"