11:47 PM
Posted by
Deepak Dama
આપણા ગામના માજી પ્રમુખ શ્રી કરસનદાસ બચુભાઇ મંગેના પિતાશ્રી તેમજ આપણા ગામના વડીલ શ્રી બચુભાઈ રામજી મંગે તા.૦૧/૦૨/૨૦૧૦ ના કચ્છ મધે ઓધવશરણ પામેલ છે.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ આગળ પ્રાર્થના.
લિ. કારોબારી કમીટી.
0 Response to "ભાવભીની શ્રદ્ધાંજલી"