ભગતો આંકે હથ જોડિયાં,મંધીર હણે ન ભનાઈજા
માનવ ઘરમ પ્રમુખ ગણેને,માણસાઇજા દિવા પ્રગટાઈજા
તહેવારે જી ઉજવણી નિમિતે,અન્નકુટ ન ઘરાઈજા
દિન દુખયા ભુખ્યા જીવકે,પ્રેમથી જમાડિજા
મુકે ઘરાયેલ પ્રસાદ બાબત,પૈસા વચમે ન ખણજા
યથાશક્તિ ભેટ ઘરે તેંકે,સરખો પ્રસાદ ડિજા
આંજે સંતાને કે સાથે ખણીને,ઘર્મ જી વાટ તે વારીજા
જ્ઞાન બોઘ જો પાઠ,જીવનમે ઇમાનધારી થી પાળીજા
માનવદેહ મેલ્યો મું થકી,દિર્ઘાયુષી જીવી ઉજાળીજા
ધર્મજા ચાર પગથિયા ચડીને,જીવકે મોક્ષ જી વાટતે વારીજા.
POWERED BY : DHRUV DAMA
0 Response to "પ્રભુ ચેંતા"